આપણા મનની ગુણવત્તા આપણા જીવનની ગુણવત્તા નિશ્ચિત કરે છે. આપણું મન આપણો સૌથી નજીકનો સાથી અથવા આપણો સૌથી વિમુખ શત્રુ બની શકે છે. અનિયંત્રિત મન આંતરિક શાંતિને હણી લે છે અને આપણા દરેક કાર્યને હાનિ પહોંચાડે છે. જો કે, યોગ્ય જ્ઞાન, પ્રશિક્ષણ અને શિસ્તની મદદથી આપણા મનની અમર્યાદિત ક્ષમતાને કાર્યાન્વિત કરી શકાય છે. મન પ્રબંધનનું વિજ્ઞાન- પુસ્તકમાં સ્વામી મુકુન્દાનંદ માનવ મનના ચાર વિવધ પાસાંઓને આલેખે છે અને તેમના પર પ્રભુત્વ મેળવવા માટેનો પથ સમજાવે છે. રમૂજભર્યા ટુચકાઓ, વાસ્તવિક જીવનમાં થતી ઘટનાઓ અને વાર્તાઓને વૈદિક ગ્રંથો સાથે સાંકળી, તેઓ હળવાશ પૂર્વક વાચકોને આ આંતરિક યુદ્ધમાં વિજય મેળવવા માટે માર્ગદર્શન પૂરું પડે છે.